મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

જે આપણે દાબેલી ભેળ બનાવવા મા બાર થી લ્યે છી તેવા જ આજે આપણે ધરે બનાવશું એકદમ બાર જેવા જ ટેસ્ટી લાગે છે

મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)

જે આપણે દાબેલી ભેળ બનાવવા મા બાર થી લ્યે છી તેવા જ આજે આપણે ધરે બનાવશું એકદમ બાર જેવા જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ બોટલ
  1. ૫૦૦ ગ્રામ શીંગદાણા
  2. ૨ ચમચીતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૨ ચમચીખાંડ
  5. ૪ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૨ ચમચીહળદર
  7. ૪ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૩ ચમચીઆમચૂર પાઉડર
  10. ૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    શીંગદાણા ને સેકી ફોતરાં ઊતરી લેવા

  2. 2

    કઢાય માં તેલ ગરમ કરો પછી તેમાં હળદર હીંગ ઉમેરો પછી શીંગ દાણા એડ કરો પછી બધા મસાલા એડ કરો

  3. 3

    આપણા ટેસ્ટ પ્રમાણે મસાલા વધધટ કરી લેવું તૈયાર છે એકદમ બાર જેવા મસાલા શીંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes