રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કુકર માં તેલ મૂકવું પછી તેમાં રાઈ નાખવી ને પછી હિંગ નાખવી
- 2
પછી તેમાં ફ્લાવર ઉમેરવું ને તેમાં મીઠુ મરચું ધાણા જીરું હળદર ઉમેરવા ને તેને બરાબર મિક્સ કરો ને બિલકુલ પાણી નથી નાખવાનું
- 3
પછી તેમાં ટામેટા સમારેલા ઉમેરો ને સાંતળો ને પછી કુકર નું ઢાંકણું બંધ કરી એક સિટી વગાડવી
- 4
શાક ત્યાર પાણી નહીં હોય તેલ છૂટું પડી ગયું છે પછી તેને સર્વ કરો (ભાખરી પરાઠા કે રોટલી સાથે સારુ લાગે છે)
Similar Recipes
-
-
-
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
-
-
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3ટામેટાં બધા ને ભાવતા હોઈ છે તો મેં આજે ટામેટાં નું શાક બનાવ્યું છે charmi jobanputra -
ફ્લાવર ટામેટાં નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
લંચ માટે prepare કર્યું છે Sangita Vyas -
-
-
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
-
-
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
ફ્લાવર નું આ શાક સૂકું બને છે.અને સરળતા થી બની જાય છે.સ્વાદ માં ખુંબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે. Rashmi Pomal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14880999
ટિપ્પણીઓ (4)