ભાત ના મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)

Neena Teli
Neena Teli @cook_29966852

લેફ્ટઓવર ભાત ના મંચુરિયન

ભાત ના મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

લેફ્ટઓવર ભાત ના મંચુરિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1કપ છાશ માં રાંધેલ ભાત
  2. 1 વાટકોઘઉં,બાજરો, જુવાર, રાગી,બેસન ના લોટ
  3. 1 નંગઓનિયન
  4. 2 ચમચાકોબીજ
  5. 1 નંગગાજર
  6. લીલા મરચા અને આદુ
  7. કોથમીર
  8. ઇન્ડિયન સ્પીસેસ અને મીઠુ સ્વાદ અનુસાર
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ભાત માં બધા વેજિટેબલ ઉમેરીને મિક્સ કરી દો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલ ઉમેરીને મિક્સ કરી લેવું

  3. 3

    પછી થોડી વાર માટે મિશ્રણ ને રેસ્ટ આપવું.

  4. 4

    પછી તેમાં ગરમ તેલ ઉમેરીને મિક્સ કરીફ ફ્રાય કરવા

  5. 5

    રેડ્ડી છે ભાત ના મંચુરિયન. સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neena Teli
Neena Teli @cook_29966852
પર

Similar Recipes