મીકસ ભાજી પનીર ભુરજી (Mix Bhaji Paneer Bhurji Recipe In Gujarati)

Neena Teli @cook_29966852
#AM3
ખુબ હેલ્થી અને teasty
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી ભાજી ને ગરમ પાણી માં 5 મિનિટ રાખી ઉકાળી લેવી પછી કોલ્ડ વોટર માં રાખી દેવી
- 2
પછી આદુ, મરચા, લસણ, કાંદા પન ગરમ પાણી માં ઉકાળી લેવા 7 થી 8 મિનિટ માટે
- 3
કાંદા, લસણ ઠંડા થઈ જાય એટલે તેને અને ભાજી ને પીસી લેવું.
- 4
એક કડાઈ માં ઓઇલ અને ઘી મૂકી તેમાં તજ, લવીંગ ઇલાયચી, નાખી પછી તેમાં કાંદા ની પેસ્ટ ઉમેરી ચડવા દેવું. થોડી વાર પછી ઘી છૂટું પડે એટલે તેમાં પાલક ની પેસ્ટ ઉમેરી બધા મસાલા એડડ કરવા.
- 5
થોડી વાર પછી તેમાં પનીર ને ક્રશ કરી મિક્સ કરી ને થોડું ક્રીમ ઉમરી દેવું. રેડ્ડી ફોર સર્વ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)
#ફટાફટ ખુબ જ સ્વાદિષ્ટ અને તરત જ ઓછા ઘટકો મા બની જતું પંજબી શાક એટલે પનીર ભુરજી. Moxida Birju Desai -
#પનીર ભુરજી(paneer bhurji recipe in Gujarati)
#સુપરસેફ ચેલેન્જ#શાક અને કરી કોન્ટેસ્ટ#વિક1 Harshida Thakar -
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
-
-
-
-
-
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#AM3નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926635
ટિપ્પણીઓ (3)