રસમલાઈ કેક (Rasmalai Cake Recipe in Gujarati)

Neena Teli
Neena Teli @cook_29966852

કિડ્સ ફેવરેટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિન
5 લોકો માટે
  1. 2 કપકેક પ્રીમિક્સ
  2. દૂધ 1 કપ, ઓઇલ 1 કપ,1કપ દહીં,2 કપ ખાંડ
  3. વેનીલા ઇસસેન, યેલ્લો કલર, પિસ્તા
  4. 8-10 નંગIcing માટે ક્રીમ, રસમલાઈ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિન
  1. 1

    પ્રથમ કેક પ્રીમિક્સને સારી રીતે 3 વાર ચાળી લેવું.

  2. 2

    ત્યારબાદ દૂધ, દહીં, ઓઇલ વેનીલા ઈસસ અને ખાંડ ને મિક્સર માં 5 મિનિટ માટે પીસી લેવું.

  3. 3

    ત્યાર બાદ ડ્રાય પાઉડર અને દૂધ નું મિક્સર ભેગું કરી એકદમ સારી રીતે મિક્ષકરવું

  4. 4

    પછી કેક ને ગેસ ઉપર 40 મિનિટ માટે બેક કરવી.10 મિનિટ ફાસ્ટ અને 30 મિનિટ સ્લો ગેસ ઉપર

  5. 5

    કેકે ઠંડી થઈ જાય એટલે icing કરવું. ક્રીમ ને એકદમ સારી રીતે બિટર થી બીટ કરી કરી piping બેગ માં ભરી કેક ને icing કરવું.

  6. 6

    Finelly કેક રીડ્ડી. રસમલાઈ અને પિસ્તા થી ગાર્નીસ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neena Teli
Neena Teli @cook_29966852
પર

Similar Recipes