બટર મિલ્ક (Butter Milk Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપદહીં
  2. ૧ કપપાણી
  3. ૧/૨ ટી સ્પૂન મીઠું
  4. ૧/૨ ટી સ્પૂનજીરા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં દહીં લઈ લો. પછી તેમાં પાણી ઉમેરો અને તેને વ્હિસ્કર થી બરાબર હલાવી ને mix કરી દો.પછી મીઠું અને જીરા પાઉડર નાખી ને મિક્સ કરો.

  2. 2

    છાશ ને હવે એક ગ્લાસ માં સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

ટિપ્પણીઓ

Similar Recipes