પનીર વેજીટેબલ પફ (Paneer Vegetable Puff Recipe In Gujarati)

આ વાનગી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે
પનીર વેજીટેબલ પફ (Paneer Vegetable Puff Recipe In Gujarati)
આ વાનગી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં બંને લોટ ચાળી લો ત્યારબાદ તેમાં મીઠું તેલ અજમો અને પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો
- 2
ત્યારબાદ તેને દસ મિનિટ ઢાંકીને રહેવા દો
- 3
ત્યાર બાદ એક પેનમાં બટર ગરમ કરી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને બધા વેજીટેબલ નાખી બે મિનિટ સાંતળો
- 4
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો અને ખમણેલું પનીર ઉમેરી બરાબર મિક્સ કરી પછી સ્ટફિંગ ને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દો
- 5
ત્યારબાદ લોટના લૂઆ કરી મોટી રોટલી વણી લો ત્યારબાદ રોટલી corn flour ની પેસ્ટ લગાવી દો પછી તેના પર બીજી રોટલી મૂકી સેમ પ્રોસેસ કરવી એના ઉપર ત્રીજી રોટલી મૂકી તેનો રોલ વાળી લો
- 6
ત્યારબાદ તેના લુઆ પાડી પૂરી સાઈઝ નું વણી બે ચમચી સ્ટફિંગ ભરી મનપસંદ સેપ આપી દો
- 7
ત્યારબાદ તેને ગરમ તેલમાં ગોલ્ડન રંગના તળી લો આપણા પનીર વેજીટેબલ પફ ગરમાગરમ તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો
- 8
- 9
Similar Recipes
-
પનીર વેજીટેબલ પરાઠા (Paneer Vegetable Paratha Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ મોમોસ (Paneer Vegetable Momos Recipe In Gujarati)
#MBR6Week6ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ સમોસા (Paneer Vegetable Samosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજિટેબલ્ સ્ટીમ મોમોસ (Vegetable Steam Momos Recipe In Gujarati)
Saturdayઆ રેસિપી બાળકો માટે નાસ્તામાં બનાવી હતી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજટેબલ પનીર ક્રિસ્પી (Vegetable Paneer Cripsy Recipe In Gujarati)
સન્ડે ના બાળકો માટે બ્રેકફાસ્ટ માટે બનાવ્યું હતુંખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે 😍 Falguni Shah -
પાલક અપ્પમ (Palak Appam Recipe in Gujarati)
આ વાનગી મેં સવારના બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ જ ટેસ્ટી સોફ્ટ અને હેલ્ધી છે જરૂરથી ટ્રાય કરજો મિત્રો Falguni Shah -
વેજ પફ (veg puff recipe in gujarati)
આજે આપણે બનાવીશું વેજ પફ પેટીસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને crunchy હોય છે. આ પેટીસ નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતી હોય છે અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજની પફ પેટીસ ની રેસીપી શરૂ કરીએ.#વેજપફપેટીસ#GC Nayana Pandya -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
#SPસોયાબીન પનીર રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
-
-
-
પનીર ભુરજી રેપ (Paneer Bhurji Wrape Recipe In Gujarati)
આ વાનગી ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
મેક્સિકન તમાલે (Mexican Tamale Recipe In Gujarati)
આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
પનીર ચીઝ વેજીટેબલ સમોસા (Paneer Cheese Vegetable Samosa Recipe In Gujarati)
#CDYઆ વાનગી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે એટલે હું મારા બાળકોને માટે હેલદી વાનગી બનાવવાનું પસંદ કરું છું Falguni Shah -
મેગી વેજીટેબલ પકોડા (Maggi Vegetable Pakoda Recipe In Gujarati)
#MFFમોનસુન ફેસ્ટિવલખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી બને છે. Falguni Shah -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah -
-
નુડલ્સ વેજીટેબલ કટલેસ (Noodles Vegetable Cutlet Recipe In Gujarati)
#Famઆ વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છેઆ વાનગી મેં થોડો ફેરફાર કરીને બનાવી છે Falguni Shah -
-
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (14)