રાંધવાની સૂચનાઓ
- 1
૨ કાચ ના મગ માં દૂધ લઈ લો. પછી તેમાં ખાંડ અને કોફી એડ કરી દો.
- 2
અને તેને બરાબર મિક્ષ કરી દો.
- 3
તેને માઈક્રોવેવ માં reheat પર મૂકી દો.૨ મિનિટ થવા દો.
- 4
પછી તેને ફરી એકવાર મિક્સ કરી દો. અને તેને બીજા mug માં સર્વ કરી લો.
Similar Recipes
-
-
-
-
હોટ કેપેચિનો કોફી (Hot Cappuccino Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujaratiGooood Afternoooooon Mai aur meri Khushnuma noon 🕞🌕🌞 ...Aksar Ye Bate Karrrrrte Hai..... ☕Tum Ho To Dopaher Kitni suuuuuundarrrrr💕 Hai..... Tuje sugar ke sath ghutna suru karte hi Kushbu Ki Puharrrr Tan Man ko Khush Karti Hai.... & uspe ubalta Milk Dalne Se jo bulbule Uthate hai mano Man me❤ laddu Futate ho..... Tum ☕ Ho to Moodless hone par Bhi 1 Mithi si Smile 😊 Aa Jati Hai.... Gooood Afternoon Ketki Dave -
-
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CWC#Coffee with Cookpadમને લાઇટ હૉટ કૉફી અને સાથે સ્પાઇસી નાસ્તો, સાંજ ના સમયે પીવાની ખુબ જ ગમે Pinal Patel -
-
-
-
-
-
-
હોટ કેપેચીનો કોફી (Hot Cappuccino Coffee Recipe In Gujarati)
#CWCકોલેજીયન ની ફેવરીટ કોફી. મારા હસબન્ડ ની પણ આ કોફી છે ફેવરેટ---- દર રવિવારે 2 મગ આ કોફીના બનાવે છે ----- 1 મારા અને 1 એમના માટે . આટલા વર્ષોમાં માં પણ હું એમના જેવી કેપેચીનો નથી બનાવી શક્તી. આજ ની રેસીપી પણ એમની ગાઈડન્સ થી બનાવી છે. આશા છે તમને પસંદ પડશે.Cooksnap@ketki_10 Bina Samir Telivala -
-
હોટ કૉફી (Hot Coffee Recipe In Gujarati)
#CD કૉફી મારી ફેવરીટ છે ..આ પ્રકારે કૉફી બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. કૉફી માં પાણી ઉમેર્યા વગર માત્ર આખા દૂધ માંથી કૉફી બનાવી છે.. હોટ કૉફી ને એક્સપ્રેસો કૉફી નો લુક આપેલો છે . Nidhi Vyas -
-
કોફી શેક વિથ ડાર્ક ચૉકલટ (Coffee Shake With Dark Chocolate Recipe In Gujarati)
#GA4#Week8Khushbu pankhaniya
-
-
ઇન્સ્ટન્ટ હોટ કોફી (Instant Hot Coffee Recipe in Gujarati)
#CD#Hotcoffee#cookpadgujarati કૉફી એ ઇટલીની શોધ છે. તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે....ચા ના શોખીનો ની જેમ કોફીને પસંદ કરવાવાળા પણ ઓછા નથી. આવામાં તમે માર્કેટમાં મળતી મહેંગી હોટ કોફીને ઘરમાં બનાવવા માંગો છો, તો તમે આ સરળ રેસિપીની મદદથી ઘરે જ હોટ કોફી બનાવી શકો છો. કૉફી પીવાથી ઘણા ફાયદા થાય છે. Daxa Parmar -
કોફી (coffee recipe in Gujarati)
#GA4#Week8Delgona coffee મારા ઘરમાં મને પસંદ છે.કૉફી પીવાથી શરીર માં એનર્જી લેવલ પણ ખૂબ સારું રહે છે.આ delgona coffee જલ્દી બની પણ જાય છે. Veena Chavda -
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #coffeeઆ ઇટલીની શોધ છે.તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે.Saloni Chauhan
-
-
-
ઈલાયચી હોટ કોફી (Ilaichi Hot Coffee Recipe In Gujarati)
#CD#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14971181
ટિપ્પણીઓ