ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

#MA
બાળક જન્મે પછી પ્રથમ શબ્દ ' મા ' બોલે છે, કવિ બોટાદકારે, 'જનની ની જોડ સખી નહી જડે રે લોલ......' એ કાવ્ય દ્વારા 'મા 'નો મહિમા ગાયો છે.
આજે મારી મમ્મી બનાવતી એ ખમણ ઢોકળાં ની રેસીપી લઇ ને આવી છું.
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#MA
બાળક જન્મે પછી પ્રથમ શબ્દ ' મા ' બોલે છે, કવિ બોટાદકારે, 'જનની ની જોડ સખી નહી જડે રે લોલ......' એ કાવ્ય દ્વારા 'મા 'નો મહિમા ગાયો છે.
આજે મારી મમ્મી બનાવતી એ ખમણ ઢોકળાં ની રેસીપી લઇ ને આવી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી લો પછી લોટ માં મીઠું, ખાંડ, લીંબુ નો રસ, તેલ અને ખાવા નો સોડા નાંખી પાણી થી લોટ ડોઇ લો અને ખૂબ જ ફીણી લો.
- 2
હવે એક થાળી માં તેલ લગાવી ખીરું પાથરી દો અને
લાલ મરચું પાઉડર છાંટી દો અને 20 મિનિટ સ્ટીમ થવા દો, પછી ચપ્પુ થી ચેક કરી લો ચપ્પુ કલીન આવે તો આપણાં ખમણ તૈયાર, આ ખમણ ને પાંચ મિનિટ ઠરવા દો. - 3
હવે વઘારિયાં માં તેલ મૂકો, તેલ ગરમ થાય એટલે રાઈ, હીંગ, તલ,લીલા મરચાં, મીઠો લીમડો નાંખી દો અને છેલ્લે સહેજ પાણી નાંખી વઘાર ને ખમણ ઢોકળાં ની થાળી ઉપર ચમચા વડે પાથરી દો.
- 4
આ ખમણ ઢોકળાં ને પીરસો અને જમો.
Similar Recipes
-
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#MDCમારું માનવું છે કે દરેક વ્યક્તિની પહેલી શિક્ષક તો મા જ હોવાની. પછી તે નાનું બાળક હોય કે કુકિંગ એક્સપર્ટ દીકરી.મને પણ કુકિંગ ની હોબી મારી મમ્મી પાસે થી વારસા માં મળી છે. આજ ની મારી રેસિપી હું મમ્મીને સમર્પિત કરું છું 🙏🏻 Hetal Poonjani -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
-
ગુજરાતી ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#ખમણ ગુજરાત નુ રાજકીય ફરસાણ છે ગુજરાતીઓની આન,બાન,શાન ખમણ છે. ખમણ હવે તો ભારતમાં ખૂણે ખૂણે મળે છે. છતાં પણ ગુજરાત જેવા કયાંય નહી. ચાલો પોચા ,ખાટા મીઠા ખમણ બનાવવા. #ટ્રેડિંગ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4#Gujaratiગુજરાતી જે વાનગી થી ઓળખાય ઢોકળાં .. એ સૌ ગુજરાતી ની મનપસંદ વાનગી એટલે વાટીદાળ ના ઢોકળાં ... જે નાસ્તા માં કે રોજિંદા ભોજન માં સાઈડ ડિશ તરીકે પણ ખાઈ શકાય.. મેં મારી રીતે બનાવ્યા છે.. Kshama Himesh Upadhyay -
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#ChooseToCook મારા મમ્મી દિવાળી ની સફાઈ કરવાની હોય તે દિવસે ઢોકળાં બનાવતાંસફાઈ કરતા ત્યારે ગરમાગરમ ઢોકળાં ખાવાની ખૂબ મજા આવતી. આજે મેં મમ્મી પાસે થી શીખેલા ઢોકળાં બનાવ્યા બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
નાયલોન ખમણ (nylon khaman recipe in Gujarati)
#GA4#Week8#steamedસ્ટીમ કરેલી વાનગી મા ઢોકળા, હાંડવો, પાત્રા, વગેરે બની શકે ઢોકળા મા પણ શાદા ખમણ, નાયલોન ખમણ, વાટીદાળ નાં ખમણ વગેરે ખુબ જ સ્વાદિષ્ટ અને મજેદાર બની શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
-
ખમણ ઢોકળા,(khaman dhokla recipe in Gujarati)
#સ્નેક્સPost4ખમણ નાસ્તા માંટે ખુબ જ જાણીતું છે ઘરમાં પણ આપણે બહાર જેવું જ બનાવી શકીએ છીએ Varsha Karia I M Crazy About Cooking -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
વધેલા ખમણ ઢોકળાં વઘારેલા (Leftover Khaman Dhokla Vagharela Recipe In Gujarati)
જે વાટી દાણ ના ખમણ ઢોકળાં ગરમા ગરમ ખવાય ગયા હોય પછી જે વધે એ બીજા દીવસે વઘાર થાય એ પણ એક મજા છે ખાવા ની કે નય ? mitu madlani -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
ચણા ના લોટ ના ખમણ (Chana Lot Khaman Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથની રસોઈ એવી હોય છે જેનો કોઈ જવાબ હોઈ નહિ,મમ્મી એ આપણા જીવન માં એક અમૃત સમાન છે 😘😘😘🙏 આ વાનગી મધર્સ ડે સ્પેશલ છે. તો મારા તરફથી બધી મમ્મીઓને હેપી મધર્સ ડે... 🙏🙏🙏 Megha Shah -
ખમણ ઢોકળાં (khaman dhokla recipe in gujarati)
#ફટાફટએકદમ સરળ અને જલ્દી થાય અને આપના ગુજરાત ની પ્રખ્યાત અને સ્વાદ માં પણ બોવ ભાવે આવી વાનગી છે એમાં ઇનો no ઉપયોગ કર્યો એટલે ટાઈમ નથી લાગતો બનવામાં Vandana Dhiren Solanki -
-
ઇનસ્ટન્ટ ખમણ(Instant Khaman Recipe In Gujarati)
ખમણ તો દરેક ગુજરાતી ઘરોમાં ખવાતા જ હશે. સવારે નાસ્તો હોય કે પછી બપોરનો જમણવાર, એમાં ખમણ ના હોય એ તો બને જ નહી. આ ઇનસ્ટન્ટ ખમણ. માત્ર ૨૦ મિનિટમાં જ બની જાય છે નહી પલાળવાની લપ કે નહી કોઈ બીજી ઝંઝટ. તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
ખમણ પીઝા (Khaman Pizza Recipe In Gujarati)
#મોમ#મેમમ્મી ખમણ સરસ બનાવે અને એજ ખમણ મે મારી ત્રિશા ને પીઝા ની જેમ ડેકોરેટિવ કરી ને ખવડાવ્યા અને અને ખુબ જ ખુશ થઇ ગઇ. Dxita Trivedi -
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
નાયલોન ખમણ
#ગુજરાતી આપણા ગુજરાતી ની પ્રખ્યાત વાનગી ખમણ-ઢોકળાં છે એમાં પણ ગુજરાતી વાનગી "નાયલોન ખમણ "એટલે ખાવા ની મજા પડી જાય. Urvashi Mehta
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)