રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને સમારી લો બટાકા ને લાંબી ચિપ્સ કરી લો
- 2
હવે કડાઈ માં તેલ ગરમ થાય એટલે બટાકા ને સાંતળી લો તેને એક પ્લેટ માં કાઢી લો હવે તે જ પેન માં ભીંડા ને સાંતળી લેવા
- 3
હવે બધા મસાલા એડ કરો મીઠું,હળદર,ધાણાજીરું, લીંબુ નો રસ નાખી મિક્સ કરી ચડવા દો
- 4
હવે ફ્રાય ચિપ્સ નાખી ઉપર લાલ મરચું નાખી મિક્સ કરી ચડવા દો તેલ છૂટે એટલે શાક થઇ ગયું છે સરવિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો..
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1અલગ પ્રકારનું ભીંડાનું શાક સૌને પસંદ આવશે જ!!! Ranjan Kacha -
-
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
-
#ભીંડા બટેકા નું તળેલું શાક (bhinda bateka nu talelu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#લંચ Marthak Jolly -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15001672
ટિપ્પણીઓ (4)