રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#EB

મારા ઘરની મનપસંદ વાનગી

રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

#EB

મારા ઘરની મનપસંદ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૩ લોકો માટે
  1. 🍚🥗ઈડલીનું ખીરું બનાવવાની સામગ્રી🥗🍚
  2. ૭૫૦ ગ્રામ રવો
  3. ૧ લિટરછાશ
  4. ૩ ચમચીકોથમીર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૬-૭ ચમચી લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પહેલાં રવામાં છાશ નાખીને ૧૫-૨૦ મિનિટ પલાળી રાખો.

  2. 2

    ત્યાર બાદ તેમાં કોથમીર, મીઠું નાખીને મિક્સ કરો.

  3. 3

    પછી આ ખીરાને બે ભાગમાં વહેંચી દો.

  4. 4

    એક ભાગમાં લીલી ચટણી ઉમેરો.

  5. 5

    હવે ગરમાગરમ બે કલરની (લીલી અને સફેદ) ઈડલી તૈયાર છે.😊😋

  6. 6

    આ ઈડલીને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

Similar Recipes