રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં અને મેંદો લઈ ને મીઠું, તેલ નાંખી ને રોટલી નો લોટ બાંધી લો. ઢાંકી ને 10 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડૂંગળી, આદું મરચાં લસણ ની પેસ્ટ એડ કરી ને થોડું સાતડો. ત્યાર બાદ તેમાં ગાજર, શિમલા મિર્ચી, ટામેટા ને સાંતળો. પછી બાફેલા બટાકા અને મકાઈ દાણા એડ કરી ને મિક્સ કરી લો.
- 3
હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ મીઠું એડ કરી મિક્સ કરી લો. આ સ્ટફિંગ ને એકદમ કુક નથી કરવા નું. થોડું ક્રન્ચી જ રાખવાનું છે.
- 4
હવે બાંધેલા લોટ માં થી રોટલી વણીને કાચી પાકી શેકી લો.
- 5
હવે મેયોનીઝ અને ટામેટો કેચપ ને મિક્સ કરી લો.
- 6
હવે બનાવેલી રોટલી ને એક સાઈડ કટ કરી ને બટર લગાવો. પછી ફોટો માં બતાવ્યા પ્રમાણે ચીઝ, સ્ટફિંગ સેઝવાન ચટણી, મેયોસોસ લગાવી ફોલ્ડ કરી લો.
- 7
હવે ગ્રીલ પેન માં કે સાદા તવા પર બંને સાઈડ તેલ મૂકી ક્રિસ્પી શેકી લો.
- 8
તો તૈયાર છે ગરમા ગરમ રોટી રૅપ. સર્વ કરો.
Similar Recipes
-
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
ટોસ્ટ (Toast Recipe in Gujarati)
#GA4#week12 #મેયોનીઝઆ રેસિપી એકદમ quick બને છે આપણે સૂપ સાથે સર્વ કરી શકે છે સ્ટાર્ટર તરીકે નાના છોકરાઓને તો આ ખૂબ જ ભાવે છે Nipa Shah -
-
રોટી રેપ (roti wrap)
#PS#cookpadindia#cookpadgujaratiફ્રેંકી બનાવો એવું જ પણ થોડું અલગ બનાવો એટલે wrap કહેવાય. રોટલીનો એક સાઈડથી કાપી અને ફોલ્ડ કરતા જવું એટલે બની જાય રોટી wrap...બાળકોને ખાતાં પણ ફાવે અને મજા પણ આવે...એકદમ ટેસ્ટી અને ચિઝી wrap... Khyati's Kitchen -
રોટી પીઝા રેપ (Roti Pizza Wrap Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ પીઝા બધાના ઓલટાઈમ ફેવરિટ હોય છે તો અહીં મે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે Nidhi Jay Vinda -
-
-
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
બુસેટા (Bruschetta Recipe In Gujarati)
#સપ્ટેમ્બર #ફટાફટબ્રેડ નું નામ આવે એટલે જો બાળકોને બ્રેડ બહુ જ ભાવે મારા બાળકોને આ ડીશ સૌથી પ્રિય છે એને અને એની ટાઈમ બની જાય એવી છે Nipa Shah -
-
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
-
ઘઉંના લોટની પીઝા રોટી (Wheat Flour Pizza Roti Recipe In Gujarati)
#NRCખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને જોઈને મોઢામાં પાણી આવે છે. Falguni Shah -
વ્હીટ ફ્લોર પિઝા
વ્હીટ ફ્લોર પિઝા એક healthy પિઝા છે. જે ઘઉં નાં લોટ માંથી બનવા મા આવે છે. ઘરમાં માં નાના થી લઈ મોટા ને ભાવે છે.#સુપર શેફ 2#વીક 2#flour#માઇઇબુક#વીક મીલ 5# રેસિપિ 6 Hinal Jariwala Parikh -
-
-
બન પીઝા
આ વાનગી ની ખાસિયત એ છે કે બચેલા બનમાં અને પાવ માં થી બનાવી શકો મારા છોકરાઓની મનપસંદ વાનગી છે. #KV Nipa Shah -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
ગાર્લિક સેન્ડવીચ (Garlic Sandwich Recipe In Gujarati)
#GA4#Week24સેન્ડવીચ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે લીલાં લસણની સેન્ડવીચ બનાવવાનો વિચાર આવ્યો અને ખરેખર ગાર્લિક સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ બની. Mamta Pathak -
-
-
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
-
-
રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ એક ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે અને સૌને પસંદ આવે છે. Ami Pachchigar -
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (4)