પોટેટો હલવો (Potato Halwa Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minute
2 loko
  1. બાફેલા બટાકા
  2. ૧/૪ કપઘી
  3. ૧/૪ કપખાંડ
  4. ૧ ટી સ્પૂન ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 minute
  1. 1

    એક પેન માં ઘી ગરમ કરી ને તેમાં બટાકા ઉમેરી દો. તેને સતત હલાવતાં રહો કે જ્યાં સુધી તેમાંથી ઘી બહાર ના આવે ત્યાં સુધી હલાવો.

  2. 2

    પછી તેમાં ખાંડ ઉમેરી દો અને હલાવતાં રહો અને તેને ૧૦ મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. પછી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી દો.

  3. 3

    હવે આલુ નો હલવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes