હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi Dum Biryani Recipe In Gujarati)

Neena Teli
Neena Teli @cook_29966852

હું હૈદરાબાદ માં રહુ છું એને અહીંયા ની બિરયાની ખુબ સરસ હોય છે એને હું મારાં ઘરે રેગ્યુલર બનાવું છું..

હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi Dum Biryani Recipe In Gujarati)

હું હૈદરાબાદ માં રહુ છું એને અહીંયા ની બિરયાની ખુબ સરસ હોય છે એને હું મારાં ઘરે રેગ્યુલર બનાવું છું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4લોકો માટે
  1. 2 કપબાસમતી ચોખા
  2. 2 નંગટામેટા
  3. 4 નંગગાજર
  4. 4 નંગકાંદા કાપેલા
  5. 2 નંગકપ્સિકમ
  6. 8-10કળી લસણ
  7. 1 મોટી ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. 3 ચમચીબિરયાની મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 5 નંગતજ, લવિંગ એને ઇલાયચી
  11. બટર અથવા ઘી જરૂર પ્રમાણે
  12. 10-15ફુદીના ના પાન
  13. 1 મોટો બાઉલફ્રેન્ચ બીન્સ, બટાકા
  14. 1 નાની વાડકીપની ર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પ્રથમ ચોખા માં ઘી, તજ, લવિંગ, એલીચી એને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ચોખા બાફી લેવા.

  2. 2

    પછી એક તપેલા માં ઘી એને તેલ ઉમેરી તેમાં તજ, લવિંગ, ઇલાયચી એને જીરું નાખી વઘાર કરવો.. પછી તેમાં બધું શાક ઉમેરી કાંદા એને લસણ આદુ ની પેસ્ટ ઉમેરી દેવી

  3. 3

    ત્યારબાદ તેમાં બધા શાક એને મીઠુ, હળદર, લાલમરચું, બિરયાની મસાલોએને લીંબુ નો રસ ઉમેરી બધું મિક્સ kari ને સરખું ચડવા દેવું.

  4. 4

    બધું સરખું ચડી જાય એટલે બીઝા મોટા વાસણ માં ચોખા, શાક, કાંદા નો birastho ફુદીના ના પાન અને પંનીર ની લહેર કરવી.. અને પછી ઉપર થી એલ્યૂમીનિમ નું ફોઈલ લગાડી પેક કરી 1/2 કલાક માટે તવા ઉપર બિરયાની નું વાસણ રાખી દમ આપવું. સ્લો ગેસ પર..

  5. 5

    1/2 કલાક પછી સર્વ કરવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neena Teli
Neena Teli @cook_29966852
પર

Similar Recipes