ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Neena Teli
Neena Teli @cook_29966852

સીઝન સ્પેશ્યલ ગોળ કેરી અથાણું
#EB

ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

સીઝન સ્પેશ્યલ ગોળ કેરી અથાણું
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
7 લોકો
  1. 4 નંગખાટી કેરી
  2. 1/2 કિલોગોળ
  3. 1 નાની વાડકીધાણા ના કુરિયા
  4. 1/4 વાડકીરાઈ ના કુરિયા
  5. 1 tspમેથી ના કુરિયાં
  6. 1/2 વાડકીલાલ મરચું
  7. 1/2 વાડકીમીઠું
  8. 1 tspહળદર
  9. 1 મોટી ચમચી તલ નું તેલ
  10. 1 tspકેસ્ટર ઓઇલ
  11. 7 નંગખારેક
  12. 5 નંગતજ ના ટુકડા
  13. વઘાર માટે
  14. રાઈ
  15. મેથી
  16. હિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કેરી ના ટુકડા કરી તેમાં હળદર અને મીઠુ ઉમેરી 3 કલાક માટે રાખી દેવું..સાથે તેમાં ખારેક પણ ઉમેરી દેવી.

  2. 2

    પછી કેરી ને ખાટા પાણી માંથી કાઢી 2 કલાક માટે સુકવી દેવી..ખારેક પણ સુકવી દેવી

  3. 3

    કેરી સુકાઈ જાય પછી તેમાં ખારેક,ગોળ, ધાણા, મેથી, રાઈ ના કુરિયાં, લાલ મરચું, હળદર, મીઠુ, તજ ના ટુકડા અને ગરમ તેલ બધું સારી રીતે મિક્સ કરી દેવું..

  4. 4

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, મેથી,હિંગ અને સૂકા લાલ મરચા ઉમેરી વઘાર કરી આ વઘાર ને કેરી ના મસાલા મા ઉમેરી દો.

  5. 5

    બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેને બોટલમાં ભરીને તડકાં માં 2 દિવસ બે કલાક માટે રાખો..

  6. 6

    તો રેડ્ડી છે તમારું ગોળ કેરીનું અથાણું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neena Teli
Neena Teli @cook_29966852
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes