ચોકલેટ મારબલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૪ લોકો
  1. /૨કપ દહીં,૧/૨કપ દહીં
  2. /૨કપ ખાંડ,૧/૨કપ ખાંડ
  3. ૧/૪ કપઓઇલ, ૧/૪ કપ ઓઇલ
  4. ૧,૧ ટી સ્પૂન વેનિલા flavour
  5. ૧ કપમૈદા,૩/૪ કપમૈદા
  6. ૧/૪ ટીસ્પૂનબેકિંગ સોડા,૧/૪ ટી સ્પૂન સોડા
  7. /૨ટી સ્પૂન બેકિંગ પાઉડર,૧/૨ ટી સ્પૂન બેકિંગ પાઉડર
  8. ૧//૪ટી સ્પૂન મીઠું,૧/૪ ટી સ્પૂન મીઠું
  9. ૧/૪કપ કોકો પાઉડર
  10. ૨ટી સ્પૂન પાણી,૨ટી સ્પૂન પાણી

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ખાંડ,દહીં,અને તેલ લઈને તેને બરાબર મિક્સ કરી લો અને તેમાં vanila Assence ઊમેરી ને મિક્સ કરી લો

  2. 2

    પછી તેમાં મેંદો,સોડા, બેકિંગ પાઉડર અને મીઠું ઉમેરી એડ કરી ને તેને ચારીને તેને બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે બીજાં એક બાઉલ માં ખાંડ, દહીં, ઓઇલ,vanila Assence ને મિક્સ કરી દો.પછી તેમાં મેંદો, કૉકો પાઉડર,સોડા, મીઠું,બેકિંગ પાઉડર ચારી ને તેને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે કેક પેન ની અંદર બટર પપર મુકી દો અને પછી ૨સ્પૂન white બેટર પાથરો અને પછી તેની અંદર ચોકલેટ મિક્સર પાથરો.

  5. 5

    આમ તેને પાથરતા રહો અને અને મારબલ જેવી ડિઝાઈન બની જાય પછી તેને માઇક્રોવેવ માં 180 સેન્ટીગ્રેડ ૪૦ મિનિટ માટે મૂકી દો.

  6. 6

    ચોકલેટ મારબલ કેક રેડી છે.તેને મનગમતા shape આપી ને સર્વ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes