બ્લુ બેરી કેક (Blue Berry Cake Recipe In Gujarati)

Neena Teli
Neena Teli @cook_29966852

My kid's favorite..

બ્લુ બેરી કેક (Blue Berry Cake Recipe In Gujarati)

My kid's favorite..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 40 મિનિટ
5 લોકો માટે
  1. 2 કપhomemade કેક પ્રીમિક્સ
  2. 1/2 કપમિલ્ક
  3. 1/2 કપrifind ઓઇલ
  4. 1/2 કપદહીં
  5. 2મોટી ચમચી વિનિંગર
  6. 2 tspવેનીલા essenc
  7. 2ડ્રોપ્સ પર્પલ ફૂડ કલર
  8. 2ડ્રોપ્સ બ્લુ ફૂડ કલર
  9. 2 કપવ્હીપ ક્રીમ
  10. સિલ્વટ બોલ્સ
  11. એડિબલે કલર કૂલ ફ્લાવર
  12. 5 Tblspoonબ્લ્યુ બેરી શિરપ

રાંધવાની સૂચનાઓ

1કલાક 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર બોલ માં ઓઇલ, દહીં, મિલ્ક લઇ 4 મિનિટ માટે મિક્સર માં મિક્સ કરવું.

  2. 2

    પછી આ મિશ્રણ ને કેક પ્રીમિક્સ માં ઉમેરી દેવું પછી તેમાં વિનિંગર અને વેનીલા એસ્સન્સ ઉમેરી 2 મિનિટ કટ એન્ડ ફોલ્ડ method થી મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ મિશ્રણ ને કેકે ટીન માં transfer કરી 40 મિનિટ માટે બેક કરવા મૂકવું.

  4. 4

    40 મિનિટ બાદ cake તૈયાર થઈ જાય પછી કેકે ને 5 કલાક માટે ઠંડી કરવી.

  5. 5

    5 કલાક પછી icing કરવું. Icing માટે વહીપ્પ creem ને બીટ કરી લેવું અને તેમાં purple અને બ્લુ કલર નું creem તૈયાર કરવું.

  6. 6

    Cake ને 3 પાર્ટી માં કટ કરી લેવી પછી તેના ઉપર ખાંડ સિરૂપ sprinkl કરી તેના ઉપર બ્લુબેરી syrup લગાડી પછી creem થી કોટિંગ કરવું આવીશ રીતે 3 lehar કરવા અને કલરફુલ creem થી cake ને decor કરવી.

  7. 7

    Eddeble flowers થી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neena Teli
Neena Teli @cook_29966852
પર

Similar Recipes