મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો..
- 2
પાપડ ને તવી પર બન્ને બાજુ સેકવો.
- 3
ત્યારબાદ ડુંગળી,ટામેટાં ને ઝીણા સુધારી લેવા,કોથમીર ને ઝીણી સુધારી લેવી
- 4
પાપડ ને ગેસ ઉપર શેકી લેવા પછી પાપડ ઉપર ડુંગળી,ટામેટુ અને કોથમીર પાથરી ઉપર ચાટ મસાલો સ્પિરિંકલ કરવો
- 5
તો તૈયાર છે આપણો મસાલા પાપડ....😋👌
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4 #week23ખુબજ લોકપ્રિય અને બધાને જ ગમતી વાનગી છેSaloni Chauhan
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15141515
ટિપ્પણીઓ (4)