રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ થોડી વાર પલાળી રાખો. હવે એક કૂકર માં દાળ, સમારેલા શાક મીઠું અને હળદર ઉમેરી બાફી લો.
- 2
બાફેલી દાળ માં થી સરગવો કાઢી ને ઘૂંટી લો. એમાં મીઠું, સાંભાર મસાલા, લાલ મરચું, લીમડો ઉમેરી ઉકળવા મુકો. વઘાર માટે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું ને ડુંગળી ઉમેરી સાંતળી લો અને સાંભાર માં રેડી દો. કોથમીર ભભરાવી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#STસાંભાર એ ખૂબ જ હેલદય અને સ્વાદ માં ચટાકેદાર દાળ છે જે સાઉથમાં ઢોસા ઈડલી ને મેન્દુવડા સાથે ખવાય છે શાકભાજી પણ ઉમેરાતા હોવાથી એ કમ્પ્લીટ મિલ બની જાય છે Jyotika Joshi -
-
-
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
-
-
સાંભાર (Sambhar Recipe in Gujarati)
#AM1સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે. Maitri Upadhyay Tiwari -
-
-
-
ઓથેન્ટિક સાંભાર (Authentic Sambhar Recipe In Gujarati)
#Ks5#Cookpadindia#cookpadgujaratiઈડલી સંભાર એ સાઉથ indian recipe છે.સાઉથ ના લોકો સવારે નાસતા મા ખાવુ પસંદ કરે છે.સાઉથ ના લોકો સંભાર ને મેંદૂવડા.ઢોસા.ઉત્પમ સાથે ખાવુ પસંદ કરે છે.તમે જોઈ શકો છો અહી મારી authentic sambhar recipe Mittal m 2411 -
-
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
ઓથેન્ટીક ભીન્ડી સાંભાર રાઈસ (Authentic Bhindi Sambhar Rice Recipe In Gujarati)
#ST#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
-
સાંભાર (Sambhar Recipe in Gujarati)
સાંભાર બધા ઘરે બનાવતાં હોય છે પણ આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ની રેસીપી અહીંયા શેર કરું છું મારી સંભાર ની રેસીપી તમારા ઘરે બનાવશો તો ચોક્કસથી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે Rita Gajjar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15155603
ટિપ્પણીઓ (7)