ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ એક accompaniment અને સાઈડ ડીશ છે જે ગુજરાતી થાળી સાથે બહુ સરસ જાય છે. શીતળા સાતમ ને દિવસે જયારે ઠંડુ ખાવા નું હોય છે તે માટે ખાસ બનાવવા માં આવે છે.
ખમણ કાકડી (નો ઓઈલ રસીપી) + (નો કૂક રેસીપી)
#AsahiKaseiIndia

ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)

આ એક accompaniment અને સાઈડ ડીશ છે જે ગુજરાતી થાળી સાથે બહુ સરસ જાય છે. શીતળા સાતમ ને દિવસે જયારે ઠંડુ ખાવા નું હોય છે તે માટે ખાસ બનાવવા માં આવે છે.
ખમણ કાકડી (નો ઓઈલ રસીપી) + (નો કૂક રેસીપી)
#AsahiKaseiIndia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
2 સર્વ
  1. 1 નંગજીણી સમારેલી કાકડી
  2. 1/4 કપશેકેલી શીંગ નો અધકચરો ભૂકો
  3. 2 ટે.સ્પૂન સમારેલી કોથમીર
  4. 1/4 ચમચીસાકર
  5. 1/4 ચમચીલીંબુનો રસ
  6. સિંધવ મીઠું / મીઠું

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    એક બાઉલ માં બધુ સાથે મિક્સ કરી, તરતજ પીરસવું કે 1 કલાક ફીઝ માં ઠંડુ કરી, સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes