પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#RC1
#week1
Recipe 2

શેર કરો

ઘટકો

૧૫-૨૫ મિનિટ
૨ લોકો
  1. 250 ગ્રામમગની દાળ
  2. નાનું કેપ્સીકમ
  3. ૧ ચમચીદહીં
  4. ૧૦૦ ગ્રામ તેલ
  5. ૨૦૦ ગ્રામ પનીર
  6. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧/૨ઓરેગાનો
  8. 2 -3 નંગ મરચા
  9. મીઠું
  10. ૧ (1 ચમચી)આદુ પેસ્ટ
  11. ૨ ચમચીટામેટો સોસ
  12. ૧૦૦ ગ્રામ ચીઝ
  13. 1 ચમચીલસણની પેસ્ટ
  14. નાની ડુંગળી
  15. ૧ કપગાજર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૫ મિનિટ
  1. 1

    મગની દાળ એક બાઉલમાં લઈને ધોઈ લેવી પાંચ કલાક પલાળીને રાખવી પાંચ કલાક પછી એક મિક્સર માં એડ કરી 1/2 ચમચી મીઠું 3થી 4 લીલા મરચા 1 ચમચી આદુની પેસ્ટ એક ચમચી દહીં એડ કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવૂ.

  2. 2

    ડુંગળી, ગાજર,કેપ્સીકમ નાના-નાના ટુકડા કરી લો એક પેનમાં તેલ ગરમ કરીને એક ચમચી લસણની પેસ્ટ સાંતળીને ડુંગળી, ગાજર, કેપ્સીકમ એડ કરી બે મિનિટ સાંતળી લો પનીર,૧/૪ મીઠું, ચીલી ફ્લેક્સ ઓરેગાનો એડ કરી હાલાવીને ૩ મિનિટ શેકી ગરમ કરી લો ગેસ બંધ કરી દો

  3. 3

    મગની દાળનુ ખીરુ તવા પર ફેરવી ને ઉખાડી દો

  4. 4

    બંને બાજુ શેકી દો આ મિશ્રણને ઉપર પાથરી દો એની ઉપર ચીઝ છીણી દો ફોલ્ડ કરી એક પ્લેટમાં કાઢી લો

  5. 5

    હવે ચીલા સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes