પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#RC1
Rainbow

પીળી રેસીપી
ખાટા મીઠા પોવા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
એક
  1. 200 ગ્રામ ચોખા ના પોવા
  2. 1બટાકા બાફેલા
  3. 1ટામેટાં
  4. 1લીલું મરચું
  5. 1 નાની વાટકીશીંગ દાણા
  6. 1લીલું
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીરાઈ
  9. 1 ચમચીજીરૂ
  10. 5લીમડાના પાન
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીલાલ મરચું
  13. 2 ચમચીતેલ વધાર માટે
  14. 1 વાટકીસેવ
  15. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    પેલા ચોખા ના પોવા ને ધોઈ ચાણી મા પલાળી દો એક જાર મા કાઢી નાખો પાંચ મિનિટ સુધી રહેવાદો પછી તેની અંદર ખાંડ લીંબુનો રસ નાખો

  2. 2

    પછી ટામેટાં લીલા મરચા બાફેલા બટાકા જીણા સમારી લો

  3. 3

    એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી શીંગ દાણા નાખો પછી ટામેટાં મરચા બાફેલા બટાકા નાખી ધીમા તાપે કૂક કરો

  4. 4

    પછીતેની અંદર મીઠું હળદર નાખી હલાવો પછી સેવ નાખી સવ કરો

  5. 5

    તો તૈયાર છે સવાર નો નાસતો એકદમ ટેસ્ટી ખાટા મીઠા પોવા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes