રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 minutes
2 loko
  1. 1 બાઉલ ફાડા ઘઉં
  2. 3 ટે. સ્પૂન શેકવા માટે ઘી
  3. દોઢ ઘણો ગોળ જેટલા ફાડા હોય એ પ્રમાણે
  4. ટેસ્ટ મુજબ કિસમિસ કાળી દ્રાક્ષ ઈલાયચી પાઉડર
  5. ઘઉંના ફાડા થી બે ગણું પાણી

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમા ઘી લઈ એને ઘઉંના ફાડાને સરસ રીતે શેકી લેવા. જ્યારે કલર બદલાઈ જશે ત્યારે ઘઉંના ફાડા શેકાઈ ગયેલા લાગશે.

  2. 2

    હવે એક કૂકરમાં ગરમ પાણી લઈ તેમાં ગોળ ઉમેરી પાણીને થોડું ઉકાળી દેવું.

  3. 3

    આ ગોળ વાળા પાણીમાં શેકેલા ઘઉંના ફાડા ઉમેરવા પછી તેમાં કિસમિસ અને કાળી દ્રાક્ષ નો પણ ઉમેરવો કરવો.

  4. 4

    આ બધું ઉમેરાઈ જાય એટલે કૂકરને ઢાંકણું બંધ કરો ચારથી પાંચ સીટી કરવી.

  5. 5

    બસ તો સીટી થઈ જાય એટલે લાપસી તૈયાર અને ત્યાર બાદ છેલ્લે ઇલાયચી પાઉડર ઉમેરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (2)

દ્વારા લખાયેલ

shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes