બીટ બ્રેડ રોલ (Beet Bread Roll Recipe In Gujarati)

Neena Teli
Neena Teli @cook_29966852

આ રેસિપી માં બીટ નાં જૂયસ નો ઉપયોગ કરીયો છે...
Red Recip...

બીટ બ્રેડ રોલ (Beet Bread Roll Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

આ રેસિપી માં બીટ નાં જૂયસ નો ઉપયોગ કરીયો છે...
Red Recip...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. 1 પેકેટમલ્ટીગ્રેઇન બ્રેડ
  2. 5-6 નંગબટાકા
  3. 1 વાટકીબીટ નું juice
  4. 1 વાટકીકાજુ, કીસમીશ
  5. 1 tspકાળા મરી પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લેવા.. પછી તેમાં મરી, ડ્રાયફ્રુટ, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું

  2. 2

    ત્યાર બાદ બીટ નું juice કાઢી લેવું..પછી બ્રેડ નાં 2 પાર્ટ કરી તેને બીટ નાં juice માં ડીપ કરી લેવી અને તહે બ્રેડ માં બટાકા નું sttafing ભરી ને બધી બાજુ થી પેક કરી લેવું.

  3. 3

    આ રીતે બધા roll બનાવી ને ફ્રાય કરી લેવા..

  4. 4

    Roll ને ટમાટો નાં સોંસ સાથે સર્વ કરવું..

  5. 5

    ખુબ જ હેલ્થી અને ટેસ્ટી roll તૈયાર 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neena Teli
Neena Teli @cook_29966852
પર

Similar Recipes