મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)

Neena Teli @cook_29966852
Sprouted સલાડ વેરી હેલ્થી એન્ડ ટેસ્ટી too..
મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
Sprouted સલાડ વેરી હેલ્થી એન્ડ ટેસ્ટી too..
રાંધવાની સૂચનાઓ
- 1
મૂંગ, ચણા, કાંદા, ટામેટા, બ્લેક salt, કાળા મરી, લીંબુ નો રસ બધું મિક્સ કરી ને ઉપરરથી કોથમીર નાખી ને સર્વ કરવું..
- 2
ખુબ જ ટેસ્ટી સલાડ રેડી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ સ્પ્રાઉટ સલાડ (Moong Sprout Salad Recipe In Gujarati)
#SPRઅ હેલ્થી એન્ડ નુટ્રિટીવ સલાડ.Cooksnapthemeoftheweek@Ekrangkitchen Bina Samir Telivala -
-
મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
વિન્ટર શરુઆત ને લીલા તાઝા શાક ખાવા ની મજા આવે તો આજ મેં મિક્સ સલાડ બનાવ્યું છે Harsha Gohil -
-
-
મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati)
#ઓગસ્ટ#માય_ફર્સ્ટ_રેસિપીવેરી ટેસ્ટી એન્ડ હેલ્ધી રેસીપી Upasana Mer -
-
મગ પીનટ સલાડ(Moong Peanut Salad Recipe in Gujarati)
#સાઇડ "હેલ્ધી,ક્વીક,રીફ્રેશીંગ એન યમી ટમી સલાડ" મગ પીનટ સલાડ એ ખૂબ જ ઓછી અને ઘરમાંજ અવેલેબલ સામગ્રીથી બનતું હેલ્ધી સલાડ છે.જેને એઝ અ સ્નેક્સ અને લન્ચ અથવા ડીનર ટાઈમ પર એઝ અ સાઇડ ડીશ પણ લઇ શકો છો. કોમ્બીનેશન ઓફ ઓલ વેજીસ મેઈક ધીસ સલાડ ન્યીટ્રીટીવ અને લેમન જ્યુસ એડ્સ ટેંગી હીન્ટ ટુ મગ પીનટ સલાડ.....પરફેક્ટ કોમ્બીનેશન😋😋😋 આઈ લવ્ડ ટુ સર્વ મગ પીનટ સલાડ વીથ યોગર્ટ અને ચીલી પાઉડર 😋..... Bhumi Patel -
સ્પ્રાઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#SPR #MBR4 પ્રોટીન થી ભરપૂર હેલ્ધી મગ સલાડ જે ઘર માંથી આસાની થી સામગ્રી મળી જાય છે અને પેટ ને ભરેલું રાખે છે.જે સવાર નાં નાસ્તા માં અથવા લંચ કે ડિનર માં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
એવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#LBબેસ્ટ, હેલ્થી સલાડ..એક બાઉલ થી tummy feeling આવી જશે..વેરી ઇઝી અને ક્વિક.. Sangita Vyas -
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
-
મકાઈ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5#Salad#Post2ફણગાવેલા મગ અને અમેરીકન મકાઈ નું સલાડ જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ડાયટ ફૂડ માં જરૂર થી લઈ શકાય છે આ સલાડ જે પોષણ પણ આપે છે અને પેટ પણ ભરેલું રાખે છે. Bansi Thaker -
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela -
-
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#weekend#childhoodએકદમ ટેસ્ટી હેલ્થી બાળકો ની ફેવરીટ વસ્તુ daksha a Vaghela -
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
-
કાળા ચણા અને મિક્સ વેજીટેબલ નું સલાડ (Kala Chana And Mix Veg Salad Recipe In Gujarati)
#સાઈડજમવા માં જો આ સલાડ લેવા માં આવે તો રોટલી ઓછી અને સલાડ વધુ ખવાય છે . Rekha Ramchandani -
-
મિક્સ સલાડ
વિન્ટર ના દિવસો પુરા થવાના છે તો આ સલાડ ને માણી લો જલ્દી એન્જોય કરો હેલ્થી સલાડ Ushma Malkan -
-
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel -
-
-
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
-
-
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15284525
ટિપ્પણીઓ (3)