બીટરૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 બીટ -
  2. 1ટામેટા -
  3. કોથમીર
  4. 1 ચમચીલીંબુ નો રસ -
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચીમરચું પાઉડર -
  7. 1/2 ચમચીખાંડ-

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બીટ ને ધોઈ, છાલ કાઢી ને ખમણી લો. ટામેટું ઝીણું સમારી લો.

  2. 2

    હવે બન્ને મિક્સ કરી તેમાં ખાંડ, મીઠું, લીંબુ નો રસ, મરચું વગેરે એડ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    કોથમીર એડ કરી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes