ગોળ ના લાડુ

Kapila Prajapati
Kapila Prajapati @kapilap
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ ભૈરેલુ
  2. ૪૦૦ ગ્રામ ગોળ
  3. ૨૫૦ ગ્રામ
  4. દસ-બાર બદામ
  5. દસ-બાર દા્કસ
  6. ૧૦૦ ગ્રામ તેલ મોણ માટે
  7. ૫૦૦ ગ્રામ તેલ તળવા માટે
  8. પાણી પ્રમાણસર ગરમ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તાસમાં ભૈરેલુ લો પછી તેમાં મોણ નાખી બરાબર મિક્સ કરો પછી ગરમ પાણીથી લોટ બાંધો પછી તેના મૂઠિયાં વાળી ને મૂકો પછી કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં મૂઠીયા તરો

  2. 2

    મિક્સરમાં પીસી લો પછી ગોળ ઘી નો પાયો બનાવી ને મિલન ઉમેરો પછી બરાબર મિક્સ કરીને તેમાં બદામ દ્રાક્ષ નાખી ને લાડું બનાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

Similar Recipes