મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

Kapila Prajapati @kapilap
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં ઘી ગરમ કરો પછી તેમાં બેસન મિક્સ કરો પછી બરાબર હલાવી ને તેમાં દૂધ નાખીને બરાબર મિક્સ કરો પછી મોહન થાળ નુ મિલન તૈયાર કરો જ્યાં સુધી પાંચ મિનિટ સુધી સેકો જ્યાં સુધી બેસન સેકાઇ ના ત્યાં સુધી હલાવો સેકાઇ ને ઉપર ના આવે ત્યાં સુધી હલાવો પછી તેને બાઉલમાં કાઢી લો પછી તેમાં ચાસણી તૈયાર કરો પછી એક ગ્લાસ પાણી ઉમેરી ને તેમાં ખાંડ મિક્સ કરો
- 2
પસી ચાસણી બરાબર હલાવી ને તેમાં કલર ઓરેજ મિક્સ કરો ૧૦ મિનિટ સુધી હલાવો પછી તેને ચાળણીમાં ડોઠ તાર થાય ત્યાં સુધી હલાવો પછી તેમાં મોહનથાળ નુ મિલન માં ઇલાયચી પાઉડર મિક્સ કરો પછી તેને તાસમાં મોહનથાળ ને ઠાળી દો પછી તેમાં બદામ ને ચારોરી નાખી ને બરાબર વાટકી ફેવરો મોહનથાળ તૈયાર કરો
Similar Recipes
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTRHappy Diwali and Happy New year to all my cookpad friends 🙏😍😍 Kajal Sodha -
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ એટલે ગુજરાતી મિષ્ટાન્નનો રાજા. ભાગ્યે જ કોઈ એવુ હશે જેને મોહનને પણ પ્રિય એવો મોહનથાળ નહિં ભાવતો હોય. આજે મેં અહીં માવો, કેસર અને ફૂડ કલર વાપર્યા વગર ગુજરાતી ટ્રેડિશનલ મોહનથાળની રેસિપી શેર કરી છે.#mohanthal#MohanthalRecipe#besanbarfi#meetha#sweetlove#foodphotography#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha -
-
-
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ મોટા brother ની વર્ષગાંઠ ઉપર કાયમ મોહનથાળ બનાવુ છું....તો આજે ૪ ડબ્બા ભર્યા..... ૧ પ્રભુજી માટે..... ૧ મોટા ભાઈ માટે..... ૧ ફાસ્ટ ફ્રેન્ડ માટે ૧ ડબ્બો મારો.... Ketki Dave -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SJR#SFRમોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ Ashlesha Vora -
-
-
-
-
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT Nasim Panjwani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
-
-
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR દિવાળી ના તહેવાર માં ચટપટા નાસ્તા બનાવો પણ સાથે મીઠું મીઠું તો જોઈએ જ. એમાં ય દાદા દાદી ને મોહનથાળ અચૂક જોઈએ. Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15351941
ટિપ્પણીઓ (2)