ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)

Nilu Gokani
Nilu Gokani @nilugokani

ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. 500 ગ્રામખજૂર
  2. 50 ગ્રામઆંબલી
  3. 2 ચમચીગરમ મસાલો
  4. 2 ચમચીગોળ
  5. 2 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  6. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    ખજૂર આમલીની બાફી ને બ્લેન્ડર થી ક્રશ કરવાનું

  2. 2

    એમાં ગરમ મસાલો મીઠું ગોળ મરચું પાઉડર નાખી ઉકાળવું

  3. 3

    ઘટ થઈ ત્યાં સુધી હલવું

  4. 4

    લાંબો સમય રાખવા માટે ફ્રીજરમાં મૂકી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilu Gokani
Nilu Gokani @nilugokani
પર

ટિપ્પણીઓ

Similar Recipes