દાળવડા (Dalwada Recipe in Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972
શેર કરો

ઘટકો

૪ વ્યકિત
  1. ૩ વાટકીચણાની દાળ
  2. ૩-૪ સૂકા લાલ મરચા
  3. ૩-૪ લીલા મરચા
  4. ૧ મોટો ટુકડો આદુ
  5. સ્વાદ મુજબ મીઠુ
  6. તળવા માટે તેલ
  7. સર્વ કરા માટે લીલી ચટણી / કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાનીદાળ બરાબર ધોઈ ૫-૬ કલાક માટે પલાળો

  2. 2

    ત્યારબાદ પાણી નિતારી મિક્ષરમા આદુ મરચા નાંખી જાડું વાટી લો

  3. 3

    જો સૂકા લાલ મરચા ના હોય તો વાટ્યા પછી ચિલીફલેકસ નાખવી. જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ ખીરામા મીઠુ નાખી બરાબર હલાવી ગરમ તેલમાં દાળવડા ધીમી આંચે તળવા

  4. 4

    આમ વરસાદ પડતો હોય અને ગરમાગરમ દાળવડા ખાવાની મજાજકંઈ ઓર હોય છે. એકલી ચણાનીદાળ ના વડા ખૂબજ કિ્સ્પી અને પોચા બંને છે.

  5. 5

    તમે ગરમાગરમ ચા કે લીલી ચટણી કે કેચપ સાથે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes