રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધમાં ખાંડ નાખી ઉકાળી લેવું પછી 5 નંગ બદામ પલળી પીસી લેવી બીજા બદામની કતરણ કરી લેવી ખાંડ નાખી દુધ ઉકળી જાઇ એટલે થોડા થંડા દૂધમાં ક્સ્ટન્ડ પાઉડર ઉમેરી દેવો પછી ઉકાળેલ દુધમાં બદામ નો ભુકો કસ્ટન્ડ પાઉડર એલચીનો ભૂકો ઉમેરો
- 2
સરસ રીતના હલાવી ઠંડુ કરવા મૂકી દેવું પછી ઉપરથી બદામની કતરણ નાખવી તો તૈયાર છે ઠંડો ઠંડો બદામ શેક અંજીરને બદામથી ગાર્નીશ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે. Rinku Patel -
બદામ મીલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week 14#Badam milk Shak(બદામ મીલ્ક શેક) Brinda Padia -
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઈડ ફરાળી જૈન રેશીપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી Smitaben R dave -
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB #week14હેલ્ધી અને ટેસ્ટી, ઈન્સ્ટન્ટ મિલ્ક શેક બહાર મળે તેવો બધાને બહુ જ ભાવ્યો. Avani Suba -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15383053
ટિપ્પણીઓ (8)