ગુલકંદ (Gulkand Recipe In Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામગુલાબ
  2. 150 ગ્રામખાંડ
  3. 3 ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગુલાબ માંથી બધી પાંદડી છૂટી કરી લો,ધોઈ ને એકદમ કોરી કરી લો.

  2. 2

    હવે એક બાઉલ માં થોડી ગુલાબ ની પાંદડી અને થોડી ખાંડ બેવ ભેગું હાથ વડે મસળી ને ભેગું કરતા જાવ એમ બધીજ પાંદડી અને ખાંડ વારા ફરતી કરી ને મિક્સ કરી લો.

  3. 3

    એક દિવસ તેને બાઉલમાં અથવા તપેલી માં રહેવા દો,વચ્ચે વચ્ચે હલાવતા રહો ખાંડ ઓગળી જાય ત્યાં સુધી.પછી તેને એક એર ટાઈટ બરની માં ભરી લો અને તે બરની 7 થી 8 દિવસ સુધી તડકે મુકવી.પછી તેમાં મધ ઉમેરી દો અને તૈયાર ગુલકંદ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes