પીઝા (Pizza Recipe In Gujarati)

Hiral kariya
Hiral kariya @Hiral_
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30/40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. પીઝાના રોટલા
  2. 2 ચમચીપીઝા સોસ
  3. 2 ચમચીટામેટા સોસ
  4. 1/2 ચમચીઓરેગાનો
  5. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  6. ચીઝ
  7. ટામેટા
  8. કેપ્સીકમ
  9. ગાજર
  10. ૧/૨ બાઉલપત્તા કોબી
  11. ૧ કપબાફેલી મકાઈ

રાંધવાની સૂચનાઓ

30/40 મિનિટ
  1. 1

    પીઝા ના રોટલા ને આપડે પેલા સેકી લેશું.પછી તેની ઉપર પીઝા સોસ લગાવો પછી તેના પર ગાજર કેપ્સીકમ કોબી ટામેટા બધું બારીક સમારો ને રોટલા ઉપર મસ્ત બધું ગોઠવો.

  2. 2

    પછી ઉપર મકાઈ ના દાણા રાખો અને ચીઝ નાખો.પછી ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.

  3. 3

    એક પેન લો તને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી તેમાં પીઝા ના રોટલા ને આપડે જયાં સુધી ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી તેને થવા દો.

  4. 4

    ૫/૭ મિનીટ પછી આપડે જોય લેશું.આપડા પીઝા થય ગયા કે નહિ ચીઝ મેલ્ટ થય જાય પછી આપડે ગેસ ઓફ કરી દેશું અને પીઝા સર્વ કરીશું.

  5. 5

    તો તૈયાર છે આપડા યમ્મી પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral kariya
Hiral kariya @Hiral_
પર

Similar Recipes