રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ ને પલાળી રાખવા એકદમ ફૂલી જશે અને કોરા થશે
- 2
ત્યારબાદ બટાકા ને બાફી ને ખમણી લેવું શીંગદાણા ને એક ચમચી તેલ મૂકી શેકી લેવા અને તેનો ભૂકો કરવો
- 3
1 ચમચી તેલ મૂકી જીરૂં નાખી ને શીંગદાણા નો ભૂકો ક્રશ કરેલાં મરચાં ઝીણા સમારેલા ધાણાભાજી સિંધાલૂણ ગરમ મસાલો મરી પાઉડર બધું નાખી સાબુદાણા અને બટાકા ના માવા માં બધું મિક્સ કરી લીંબુ નો રસ નાખી બધું સરખું મિક્સ કરી નાની થેપલી કરી પેન માં થોડું તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેવા
- 4
ફરાળી સાબુદાણા વડા ચટણી સાથે સર્વ કરવા ગરમ ગરમ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#Cookpadindia#Cookpadgujrati#Faralifry Vaishali Thaker -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #week2 #ff2 સાબુદાણા ના વડા મેં પહેલીવાર બનાવ્યા છે .સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે જેને ખાવાની ખૂબ મજા આવી છે. આ રેસીપી મેં આપણા કુકપેડમાંથી જોઈને બનાવતા શીખી છે. આ રેસીપી એકદમ સરળ છે. Nasim Panjwani -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15393335
ટિપ્પણીઓ (2)