ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ
  1. ૪૦૦ ગ્રામ બટાકા
  2. ૫૦ ગ્રામ ટોપરનું ખમણ
  3. ૪ ચમચીસીંગદાણાનો ભૂકો
  4. ૧૦૦ ગ્રામ તપકીર
  5. મસાલા માટે
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. ૨ ચમચીખાંડ
  8. ૩ ચમચીલીંબુનો રસ
  9. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેકાને બાફી લો.ત્યારબદ બટેકાને ક્રશ કરી તેમા તપકીર અને સ્વાદાનુસાર મીઠું મિશ્ર કરીને બટેટાના માવાને તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ એક વાસણમાં સીંગદાણાનો ભૂકો,ગરમ મસાલો,ખાંડ,મરચું પાઉડર,મીઠું,આદુ મરચાની પેસ્ટ અને લીંબુનો રસ એડ કરીને મસાલાને તૈયાર કરો અને તેના બોલ્સ વાળી લો.

  3. 3

    બટેકાના તૈયાર કરેલ માવાની થેપલી વાળીને તેમાં તૈયાર કરેલ મસાલા બોલ્સને મૂકીને તેને ગોળ શેપ આપીને પેટીસને તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ પેટીસને તપકીરમાં રગદોળીને તેલમાં બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળી લેવી.તો તૈયાર છે ફરાળી પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes