કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક તવી મૂકી તેમાં ખાંડ નાંખી ધીમી આંચ પર હલાવી ખાંડ બરાબર ઓગાળો.
- 2
તયારબાદ તેમાં કોપરાનું છીણ અને ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર હલાવી દો.
- 3
હવે ગેસ પંપથી નીચે ઉતારી ઘી લગાવેલ ડીશમા નાંખી દબાવી લો.
- 4
ઠંડું પડે એટલે ટૂંકડા કરી ખાવા માટે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)
#GA4#Week18કોપરા માં વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામિન જેવા તત્વો હોય છે. હાડકા મજબુત બને છે, ખાંસી, ફેફસાં ના રોગ અને ટીબી જેવા રોગ માં ઉપયોગી છે,મસ્તિક સ્વસ્થ રહે છે. નોંધ:- આજ રીતે તલ અને મગફળી ની પણ ચીકી બનાવી શકાય છે. jignasha JaiminBhai Shah -
-
-
-
કોપરા પાક (Kopra pak Recipe in Gujarati)
અગિયારસના સૌને જય શ્રી કૃષ્ણ.ભગવાન ના ભોગ માટે આજે આ સામગ્રી બનાવી હતી તો થયું કે લાવો આ સામગ્રી શેર કરુ બધા સાથે. કોપરાપાક તો બધાએ ખાધો હશે પણ આજે હું લાવી છું કોપરાનો મૈસુર. મૈસુર નામ સાંભળતા જ યાદ આવે ચણાના લોટ નો મૈસુર કે જે બનાવવામાં બહુ અઘરો લાગે છે પણ આ કોપરાનો મૈસુર બનાવવામાં બહુ સરળ છે. ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. Shah Rinkal -
-
-
-
-
કોપરા ની બરફી (Kopra Barfi Recipe In Gujarati)
આ કોપરા નું છીણ અને દુધ ,ખાંડ થી બનતી મિઠાઈ છે.#AsahiKaseiIndia #nooilrecipes Bela Doshi -
-
કોપરા ગુલકંદ ના લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRઝડપથી બની જાય તેવા કોપરા તેમજ ગુલકંદ ના લાડુ જે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
-
કાજુ કોપરા ચીક્કી (Kaju Kopra Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.કાજુ કોપરા ચીક્કી નું એક્દમ ફ્લેવરફૂલ કોમ્બિનેશન છે. આ ચીક્કી નો સ્વાદ એટલો સરસ લાગે છે કે એક ચીક્કી ખાધા પછી રોક લગાવવો મુશ્કેલ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
કોપરા ખજૂર ના લાડુ (Kopra Khajoor Ladoo Recipe In Gujarati)
#CR#PR#cookpadindia#cookpadgujaratiકોપરા અને ખજૂરના લાડુ હેલ્થ માટે પૌષ્ટિક અને ગુણકારી છે.... Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
કોપરા ના ચોખાના લોટ ના લાડુ (Kopra Chokha Lot Ladoo Recipe In Gujarati)
#CRકોપરાના છીણના પુરણ થી બનતા ચોખાના લોટના અનોખા લાડુકોપરાના છીણના ઉપયોગથી બનતા મહારાષ્ટ્રીયન ચોખાના લોટના લાડુ આ લાડુ ગણેશ ઉત્સવમાં ખાસ બનાવવામાં આવે છે Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15460365
ટિપ્પણીઓ (2)