રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ચણા નો લોટ અને ધઉં નો લોટ લઈ તેમાં મીઠું મરચું હળદર હિંગ અજમો જીરૂ અને બે ચમચી તેલ નાખી હલાવી લ્યો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લ્યો પાચ મિનિટ સુધી રહેવા દયો
- 2
લોટ મસળી ને લુવા કરી લ્યો એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો લુવા ની પૂરી વણી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં તળવા નાખો બને બાજુ પાંદડી પડતી તળી લેવી ગેસ બંધ કરી દયો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા પૂરી
Similar Recipes
-
-
-
મસાલા પૂરી અને બટાકા નું શાક (Masala Poori Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
-
-
મસાલા થેપલા અને બટાકા નું શાક (Masala Thepla Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
-
મગ દાળ મસાલા પૂરી (Moong Dal Masala Poori Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
મસાલા લોચા પૂરી (Masala Locha Puri Recipe In Gujarati)
#SFR# cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
મરી મસાલા જીરા પૂરી (Mari Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7#ફૂડફેસ્ટિવલ#જીરાપૂરી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapમરી મસાલા જીરા પૂરી Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15469845
ટિપ્પણીઓ