ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Mital Hitesh Pankhi @Hiteshpankhi
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં હળદર, મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમાં ભીંડો ઉમેરી બરોબર મિક્સ કરી દેવો. અને 10 મિનિટ ઢાંકી ને રાખવું. વચ્ચે એક થી બે વાર હલાવવું. ભીંડા બફાઈ જાય એટલે બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ભીંડા નું શાક
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
લસણ-ડુંગળી વગર બનતું સ્વાદિષ્ટ ભીંડા-બટેટાનું શાક મારા મામી પાસે નાનપણમાં શીખીતી. વેકેશનમાં મામાનાં ઘરે રોકાવા જઈએ ત્યારે માનીને રસોઈમાં મદદ કરવા અને નવું કઈક શીખવાની ઈચ્છાથી. ઘરમાં બધાને આ શાક ખૂબ ભાવતું હોવાથી અવાર-નવાર બને. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15473408
ટિપ્પણીઓ