મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

આજે ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવ્યા છે #GCR

મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)

આજે ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવ્યા છે #GCR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. 2 વાટકીભયરેલુ
  2. 1 વાટકીગોળ
  3. 1/4 વાટકી ઘી
  4. 1 કપપાણી
  5. 3 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બાઉલમાં ભયરેલુ લો તેમાં તેલ મોણ નાખી કઠણ લોટ બાંધવો પછી તેને નાના ગુલ્લા બનાવો

  2. 2

    પસી તેને ગેસ પર ધીમા તાપે નોનસ્ટિક કડાઈમાં ગુલ્લા ને પાંચ મિનિટ સુધી સેકો

  3. 3

    પસી તેને મિક્સરમાં ક્રશ કરો પછી તેમાં ઘી નાખીને બરાબર મિક્સ કરો પછી તેના મોદક તૈયાર કરો પછી તે ગણપતિ બાપ્પા ધરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes