મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૮૦૦ ગ્રામ બેસન કરકરો
  2. ૬૦૦ ગ્રામખાંડ
  3. પ૦૦ ગ્રામ ઘી
  4. 1 ચમચીકલર
  5. 4 થી 5 બદામ
  6. 1 ચમચીઇલાયચી પાઉડર
  7. પ૦ ગ્રામ દૂધ
  8. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કઢાઈમાં ઘી નાખીને બેસન મિક્સ કરો પછી તેને ધીમા તાપે હલાવો પછી તેમાં દૂધ નાખીને બરાબર મિક્સ કરો પછી બેસન ને ધીમા તાપે સેકો ૧૦ મિનિટ સુધી સેકો જ્યાં સુધી બેસન સેકાઇ ને ઉપર આવે ત્યાં સુધી હલાવો પછી તેને બાઉલમાં કાઢી લો

  2. 2

    કઢાઈમાં પાણી ઉમેરી ને તેમાં ખાંડ મિક્સ કરો ધીમા તાપે હલાવો ચાર પાંચ ઊભરા આવે ત્યાં સુધી હલાવો પછી ચાસણી બરાબર એક ડોઢ તાર થાય તેમાં કલરનાખી ને બરાબર હલાવી ને તેમાં સેકેલુ બેસન મિક્સ કરો પછી તેને થાળીમાં પાથરી દો પછી તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરો પછી તેમાં બદામ નાખી ને બરાબર વાટકી ફેવરો મોહનથાળ તૈયાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes