હાંડવો (Handvo Recipe In Gujarati)

Miti Mankad
Miti Mankad @cook_26601469

મેં અહીં મીક્સ દાળનો વેજીટેબલ હાંડવો બનાવ્યો છે

હાંડવો (Handvo Recipe In Gujarati)

મેં અહીં મીક્સ દાળનો વેજીટેબલ હાંડવો બનાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  1. 2 કપચોખા
  2. 1/2 વાટકો તુવેર દાળ
  3. 1/2 વાટકો અડદ દાળ
  4. 1/2 વાટકી ચણા દાળ
  5. સમારેલી ડુંગળી
  6. સમારેલું કેપ્સીકમ
  7. સમારેલી કોબીજ
  8. સમારેલું ગાજર
  9. 1/2 ચમચીહળદર
  10. 1/4 ચમચીમીઠું
  11. થોડી ખાંડ
  12. 1 ચમચીઈનો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ દાળ ચોખા લઇ ૭ થી ૮ કલાક માટે પલાળી દો ત્યારબાદ ક્રશ કરી આથી દેવો ક્રશ કરવામાં દહીં અને પાણી નાખી રેડી કરો

  2. 2

    ત્યારબાદ બધા વેજીટેબલ ઝીણા સમારી લેવા ત્યાર પછી ગેસ પર એક પેનમાં બે ચમચી તેલ લઇ તેમા હળદર આદુ મરચું મીઠું ખાંડ નાખી હલાવી લેવું

  3. 3

    ત્યારબાદ એ મિશ્રણમાં મિક્સ કરી દેવો પછી તેમણે એક ચમચી ઈનો નાખી સરખું મિક્ષ કરી લેવું

  4. 4

    ત્યારબાદ નોન સ્ટીક પેન માં થોડું તેલ નાખી તેમાં તલ નાખી પછી મિશ્રણ નાખી ગરમાગરમ હાંડવો ઉતારવો બંનેમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી રાખો અને ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Miti Mankad
Miti Mankad @cook_26601469
પર

Similar Recipes