કોબી ગાજર નો સંભારો (Kobi Gajar Sambharo Recipe In Gujarati)

Hetal Siddhpura @Ghanshyam10
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજને ઝીણી સમારી લેવી અને ગાજરને ખમણી લેવું. પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ નાખવા.
- 2
ત્યારબાદ કોબીજ અને ગાજર નો વઘાર કરવો અને બધા મસાલા ઉમેરવા. લીલુ મરચું લાંબા કટકા કરીને ઉમેરી દેવું. બેથી ત્રણ મિનિટ સુધી સંભારાને તેલમાં ફેરવી લેવો. હવે તૈયાર છે આપણો કોબીજ અને ગાજર નો સંભારો.
Similar Recipes
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
-
-
-
કોબી ગાજર કેપ્સીકમ સંભારો (Kobi Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
કોબી-ગાજર-કેપ્સીકમ સંભારો ઘરમાં બધાને ભાવે. ગુજરાતી થાળીમાં અવશ્ય હોય. Dr. Pushpa Dixit -
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindiaચોમાસા માં રસોડા માં બહુ ઓછો સમય માં રહી સોર્ટ, હેલધી અને ટેસ્ટી વાનગી ગાજર કોબી મરચા નો સંભારો ને સાથે થેપલા ચાલુ વરસાદ માં માણવાની મજા આવે છે. Rekha Vora -
કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week14#કોબી jayshree Parekh -
-
કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)
આજ બપોર ના ભોજન મા બધા ને ભાવતો સંભારો બનાવિયો. Harsha Gohil -
કોબી ગાજર નો સંભારો (Kobi Gajar Sambhara recipe in Gujarati)
ભોજન ની મજા બમણી કરવા માટે તેના સાથે સંભારા, અથાણાં પાપડ રાયતા વગેરે આપણે પીરસતા હોઈએ છે. Disha Prashant Chavda -
-
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Rekha Vora -
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
આજે કઠોળ નુ શાક બનાવ્યુ તો લીલોતરી મા સંભારો બનાવી દીધો. Sonal Modha -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
-
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15537251
ટિપ્પણીઓ (4)