ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચોખા ને ૧૫થી ૨૦ મિનિટ પલાળી ને પછી તેને કુકરમાં ૨ વાટકી પાણી નાખી ને એક સીટી વાગે ત્યાં સુધી પકાવો. પછી ગેસ બંધ કરી નાખો જ્યાં સુધી કુકરમાંથી પ્રેશર ન ઊતરે ત્યાં સુધી કુકર ખોલો નહીં જેથી તેની વરાળમાં ચોખા પાકી જાય. હવે fried rice બનાવવા માટે બધા શાકભાજી કાપીને તૈયાર કરી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં ઝીણા સમારેલા આદું-મરચાં લસણ નાખી સાંતળો પછી તેમાં કાપેલા કાંદા ઉમેરો. પછી તેને હલાવી નાખો હવે તેમાં કેપ્સીકમ, ગાજર,ટામેટા અને કોબીજ નાખીને બધા શાકભાજીને સતત હલાવતાં રહો.
- 3
હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખી હલાવો. શાકભાજી અધકચરા પાકી જાય પછી તેમાં બધા સોસ અને વિનેગર નાખીને ફરીથી બધું હલાવી નાખો.
- 4
હવે તેમાં રાંધેલા ભાત ઉમેરો અને જો તમારી પાસે વાટેલા મરી હોય તો તેનો ભૂકો પાણી ઉમેરી શકો છો.તમારી પાસે લીલા કાંદા હોય તો લીલા કાંદા પણ તમે નાખી શકો છો. પછી બધું બરાબર હલાવી નાખો અને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી પાકવા દો.
- 5
ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે તેને ગરમાગરમ પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
-
-
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
-
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
આ ઈન્ડો- ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ છે.મન્ચુરીયન ગ્રેવી સાથે બેસ્ટ લાગે છે. Bina Samir Telivala -
સેઝવન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
# આ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે. બનાવવા માં ઇઝી, સ્પાઈસી અને ડિલિસિયસ છે. Alpa Pandya -
-
-
More Recipes
ટિપ્પણીઓ (18)