ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

#mr

શેર કરો

ઘટકો

  1. 1 લીટર દૂધ
  2. 3 ચમચીખાંડ
  3. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  4. કાજુ,બદામ અને પીસ્તા ની કતરણ
  5. 2 ચમચીમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ લો.હવે દૂધને ગરમ કરી એક ઉભરો આવવા દો.

  2. 2

    હવે દૂધને મીડીયમ ફ્લેમ પર ઉકાળો. પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી સતત હલાવતા રહો.જ્યારે દૂધ અડધુ થઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરી ફરીથી પાંચેક મિનિટ સુધી ઉકળવા દો.

  3. 3

    ત્યાર પછી તેમાં ઇલાયચી પાઉડર અને ડ્રાય ફૂટ ઉમેરી મિક્સ કરી એકદ મિનિટ સુધી ઉકાળો. પછી ગેસ બંધ કરી દો હવે તે ઠંડુ થઇ જાય પછી તેને ફ્રીઝમાં ત્રણ-ચાર કલાક સુધી રાખી દો.

  4. 4

    હવે તૈયાર છે ડ્રાય ફુટ બાસુંદી તેને ઉપરથી ડ્રાયફ્રુટ ઉમેરી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes