તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali

#LO

તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)

#LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 4-5રોટલી
  2. તેલ (તળવા માટે)
  3. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ મા તેલ મુકો. આખી રોટલી ના 2 ભાગ કરી તેલ મા તળો. ક્રિસ્પી ગુલાબી થઈ ત્યાં સુધી તળો.

  2. 2

    તો તૈયાર છે આપણી તળેલી રોટલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

Similar Recipes