રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પરથમ એક બાઉલમા કોબીજ; કેપ્સિકમ; ગાજર; ટામેટા લઈ તેમાં ઉપર બતાવેલ ઘટકો ઉમેરી હલાવી લો.(ચીલીફલેકસ અને ઓરેગાનો)
- 2
હવે રોટલી લઈ તેના ઉપર ચટણી કેચપ લગાવી ઉપર તૈયાર કરેલ સ્ટફીંગ લાગાવી ચીઝ છીણી લો. ઉપર ચીલીફલેકસ અને ઓરેગાનો ભભરાવી ગેસ પર લોઢી મૂકી ઘી લગાવી તૈયાર કરેલ રોટલી શેકવા મૂકી દો.
- 3
આમ શકાય જાય એટલે પીઝા કટરથી કટ કરી ગરમાગરમ સર્વ કરો
- 4
આમ વધેલી રોટલી પણ ફેંકવી નહી અને છોકરાઓને પીઝા ખાવાની મઝા પડે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ મેયોનીઝ રોટલી સેન્ડવીચ (Vegetable Mayonnaise Rotli Sandwich Recipe In Gujarati)
#LOPost3વધેલા ખોરાકમાંથી શું બનાવવું બધાને પ્રશ્નો હોય છે.મેં આજે બચેલી રોટલી માંથી થોડું અલગ બનાવવાની કોશિશ કરી છે.આ ટેસ્ટમાં સરસ લાગે છે અને બાળકોને વધારે ભાવે છે. Neha Prajapti -
-
-
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
લેફટ ઓવર રોટલી ની તળેલી રોટલી (Leftover Rotli Fried Rotli Recipe In Gujarati)
#LO#Cookpadindia Rekha Vora -
ચીઝ ચપાટી પીઝા (Cheese Chapati Pizza Recipe In Gujarati)
#GA4#Week10#Cheeseપીઝા એ બાળકો ને ખુબ ભાવે છે.પરંતુ રોજ બહારથી લાવી આપવું કે પછી ઘરે પણ મેઁદાનો ઉપયોગ કરી બનાવવું હિતાવહ નથી. એટલે એકવાર આ રીતે બનાવી આપ્યું તો બાળકોને ખુબ ભાવ્યું.આ પીઝા નું એક હેલ્થી વર્ઝન કહીએ તો પણ ચાલે. એટલે હવે મારાં બાળકોને પીઝા ખાવાની ઈચ્છા થાય તો હું ઘરે જ બનાવી આપું છું.એમાં બહુ મહેનત નથી.ફક્ત રોટલી અગાઉ થી બનાવી રાખવી પડે છે.જેથી પીઝા સરસ ક્રિસ્પી બને છે. બાળકોને ચીઝ વધારે ભાવે છે એટલે ચીઝ ચપાટી પીઝા બનાવ્યાં છે. Komal Khatwani -
-
ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati)
#GA4#Week17#Cheese#ચીઝ ચપાતી...બાળકો માટે સ્પેશિયલ..ચીઝ ચપાતી.......આ રેસીપી મારા સન અને એના ફેન્ડ ની ફેવરેટ છે..જ્યારે પન સ્કુલ લંચ બોકસ મા નાખું ત્યારે એના ફેન્ડસ કેય આજ તારું લંચ બોકસ અમારું...ને...અમારું તારું.....તારી મમ્મી ચીઝ ચપાતી મસ્ત બનાવે છે....એમ કય ને એનું લંચ બોકસ લઈ લેતા...ને પછી ઘરે આવી ને કેય મમ્મી મને ચીઝ ચપાતી બનાવી દે.....સ્કુલ મા તો ટેસ્ટ કરવા પન નો મળી મારા ફેન્ડ કેય તુ તો ઘરે ખાતો જ હોય.... અમને ખાવા દે...પછી તો જ્યારે પન બનાવું ચીઝ ચપાતી ત્યારે બે લંચ બોકસ ભરી આપું...જેથી બઘા સાથે ખાય શકે...ને આ રેસીપી નું નામ પન મારા સને જ પાડ્યું છે..ચીઝ વાલી રોટલી...એટલે મે પન આ રેસીપી નું નામ ચીઝ ચપાતી રાખ્યું ....તમે પન જરૂર બનાવજો તમારા બાળકો માટે...એકવાર ખાશે તો બીજી વાર બનાવા નું કેશે જ... Rasmita Finaviya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રોટલી ની ચાઇનીઝ ભેળ (Rotli Chinese Bhel Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ ની ૩-૪ રોટલી વધી હતી તો થયું કે everytime તળેલી રોટલી નથી ખાવી કઈક નવીન કરું ત્યારે વિચાર આવ્યો કે અલગ અલગ વેજીસ નાખી ને ભેળ બનાવીએ તો કઈક નવું થશે અને ડિનર માં પણ ચાલી જશે. Sangita Vyas -
-
પાપડ પીઝા (Papad pizza Recipe in Gujarati)
#GA4#week23પાપડ પીઝા1 pyar Ka Nagma Hai.... Mlauzo Ki Ravani Hai.....Zindagi Me 1 Bar Khao PAPAD PIZZA 1 Bar Khao Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15586409
ટિપ્પણીઓ (5)