વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગબચેલી રોટલી
  2. ૧ ચમચીમોળું દહીં
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ચપટીહળદર
  6. ચપટીહીંગ
  7. તેલ જરૂર મુજબ
  8. ૧ ચમચીરાઈ
  9. લીલા ધાણા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગુજરાતી ગઈકાલની બચેલી રોટલી લો. તેના નાના ટુકડા કરી દો બીજી બાજુ એક કડાઈમાં તેલ મૂકી વધાર કરો.

  2. 2

    હવે રોટલી ના ટુકડા કરી તેમાં બધા મસાલા કરો. વધાર આવે એટલે તેમાં આ મિશ્રણને નાખી દો. બરાબર મીકસ કરી દો.

  3. 3

    થોડી વાર રેહવા દો. તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ સર્વ કરો.

  4. 4

    લીલા ધાણા ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes