રોટલા (Rotla Recipe In Gujarati)

Rekha kakkad @cook_31367479
રાંધવાની સૂચનાઓ
- 1
તાવડી ને ગેસ પર ગરમ કરવા મૂકો
- 2
હવે એક વાસણમાં લોટ અને પાણી મિક્સ કરો
- 3
હવે તેનો રોટલો બનાવો
- 4
હવે ગરમ તાવડી માં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો
- 5
હવે ઘી લગાડી સર્વ કરો ગરમાગરમ રોટલા.
Similar Recipes
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
-
-
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR4WEEK4પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે.બાજરો પોષકતત્વથી ભરપૂર હોય છે. Priti Shah -
-
-
-
કાઠીયાવાડી બાજરી ના રોટલા (Kathiyawadi Bajri Rotla Recipe In Gujarati)
#રોટીસકાઠીયાવાડી બાજરી ના રોટલા grishma mehta -
બગરૂ રોટલા(bagru Rotla recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-29આજે ઘી બનાવ્યું હતું તો બગરૂ (કીટુ) નીકળ્યું હતું.તો વિરાજ સર નો વિડિઓ જોયો હતો..તો આ બગરૂ રોટલા એમની રેસિપી જોઈ ને બનાવી છે.. બહુ જ સરસ લાગે છે.. થેંક્યું..ભાઈ 🙏..આ રેસિપી શેર કરવા બદલ.. Sunita Vaghela -
-
મગ રોટલા (Moong Rotla Recipe In Gujarati)
હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વ નું અનોખું મહત્વ હોય છે અને દરેક પર્વ ની પાછળ કંઈક વાર્તા છુપાયેલી હોય છે. શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહીનો અને દરેક તહેવાર ને રીત-રિવાજ ને અનુસરવામાં આવે છે. આજે બોળ ચોથ છે અને મોટા ભાગ ની ગુજરાતી મહિલા ઓ મગ અને બાજરીના રોટલા ખાય છે. કોઈ કોઈ મહિલા એકલી કુલેર જ ખાય છે.પૌરાણિક કથા મુજબ મંદિર જતી વખતે સાસુ વહુ ને ઘઉંલો ખાંડી ને બનાવવાનો આદેશ આપીને જાય છે. ગાય ના વાછરડા નું નામ પણ ઘઉંલો હતું એટલે વહુએ એને ખાંડી ને રસોઈ બનાવી. આ આધારે એ સમય એ થઈ ભૂલ પાછી ક્યારે ન થાય એ માટે મહિલાઓ આ દિવસે શાકભાજી કે કોઈ વસ્તુ સમારતા નથી. ચપ્પુ ને હાથ લગાડતા નથી અને ઘઉંની કોઈ વાનગી જમતા નથી.મહિલાઓ એકટાણું કરે છે. મગ માં પણ લીલું મરચું અને મીઠું સિવાય કોઈ મસાલો નાખવામાં આવતો નથી .આ વ્રત ની સાંજે ચાર વાગે મહિલાઓ વાછરડા સાથે ઘઉંવર્ણી ગાયનું પૂજન કરે છે અને ગાય ને બાજરી ખવડાવે છે.#ff3 Bina Samir Telivala -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
-
-
-
રોટલા ના લાડવા(rotla na ladva recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 12...................... Mayuri Doshi -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LSRહવે લગ્ન માં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધ્યો છે માટે રોટલા ની રેસિપી આપીછે Daxita Shah -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે ઠંડા રોટલા ખાવાની મઝા લેવા બનાવ્યા. Sushma vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15591699
ટિપ્પણીઓ