બાસુંદી (Basundi Recipe In Gujarati)

POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128

મે મારા પપ્પા માટે તરત જ બની જાય તેવી બાસુંદી બનાવી છે. પપ્પા ને બાસુંદી બહુ ભાવે છે.

બાસુંદી (Basundi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મે મારા પપ્પા માટે તરત જ બની જાય તેવી બાસુંદી બનાવી છે. પપ્પા ને બાસુંદી બહુ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
બદામ
  1. 2 લીટર દૂધ
  2. 200 ગ્રામખાંડ
  3. 2 મોટી ચમચીદૂધ પાઉડર
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 15બદામ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ દૂધ ને હુંફાળું ઉકાળી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ અને દૂધ પાઉડર ઉમેરો. તેમાં ઇલાયચી પાઉડર પણ સાથે ઉમેરી દો.

  3. 3

    હવે દૂધ ને ઉકાળી તેને ધટ્ટ થવા દો.

  4. 4

    ત્યારબાદ બદામ ની કતરણ ઉમેરી સજાવટ કરો.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ બાસુંદી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128
પર

Similar Recipes