ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#DIWALI2021
#mr
#cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચોખા લઇ તેને પાણીથી ધોઈ 1/2 કલાક પલાળો. 5 લીટરનું કુકર લઈ તેમાં દુધ રેડો. ગેસ ધીમો રાખો. પછી ચોખા પલાળેલા માંથી પાણી કાઢી તે ચોખા દૂધમાં ઉમેરો. તેને હલાવો. પછી તેમાં ખાંડ અને કેસર ઉમેરી હલાવો. હવે કુકર બંધ કરી ગેસ ધીમો રાખી બે સીટી વગાડો.
- 2
થોડું દૂધ લઇ તેમાં વેનિલા કસ્ટર પાઉડર લઈ હલાવી દો. હવે કુકર ઠંડું થઈ ગયું છે. તેને ખોલીને તેમાં વેનીલા કસ્ટર પાઉડર, બદામ-પિસ્તાની કતરન, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર ઉમેરી હલાવો. પછી પાંચ મિનિટ સુધી ઉકાળી ગેસ બંધ કરો. ખીર ઠંડી થાય એટલે બે કલાક ફ્રીજમાં ઠંડી થવા મૂકો.
- 3
રેડી છે ચોખાની ખીર તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#DIWALI2021 #custard apple#mr# cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
સીતાફળ મિલ્ક શેક (Sitafal Milk Shake Recipe In Gujarati)
#DIWALI2021 #custard apple#mr#cookpad Gujarati Jayshree Doshi -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચૈત્ર મહીના ની નવરાત્રિ શરુ થઇ છે માતાજી ને પ્રસાદી ધરવા ખીર હમેશા બધાના ઘર મા બને છેચાલો આપણે બનાવી એ Kiran Patelia -
-
-
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
"ચોખાની ખીર" એ આપણી એક ટ્રેડિશનલ સ્વીટ છે.આ સ્વીટ બનાવવાની રીત ખૂબ સહેલી છે. ખૂબ જલ્દીથી બની પણ જાય છે.જેટલી સહેલી છે એટલી સ્વાદિષ્ટ પણ છે.મારા ઘરે આ સ્વીટ લગભગ બનતી હોય છે.#RC2 Vibha Mahendra Champaneri -
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrહેલ્ધી પોષક ચોખાની ખીર સ્વાદિષ્ટ મનભાવન Milk રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ફટાફટ કુકર મા ઝટપટ બને છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે Maya Raja -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
શ્રાદ્ધ પક્ષ માં ખીર અને દૂધપાક અવાર-નવાર બને. આજે ખીર બનાવી છે. #mr Dr. Pushpa Dixit -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
-
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
-
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15604108
ટિપ્પણીઓ (4)